ખ્યાલ (Thought)
કોઈ બાબત વિશે નોંધ લેવાની, સરખામણી કરવાની, કે વિવેકબુદ્ધિ વાપરવાની માનસિક ક્રિયા. ખ્યાલો આંતરિક હોય છે અને તે વાસ્તવિકતા તથા તર્ક સાથે મેળ ખાય છે કે નહીં તેના આધારે સાચા કે ખોટા હોઈ શકે છે.