માનસિક (Mental)

શરીરને બદલે મનને લગતું. માનસિક અવસ્થાઓમાં ખ્યાલ, લાગણીઓ, જાગૃતિ અને પીડા કે ભય જેવા અનુભવોનો સમાવેશ થાય છે.