સામૂહિક શિક્ષા (Collective Punishment)
સમૂહના એક અથવા કેટલાક સભ્યોની ક્રિયાઓ માટે, વ્યક્તિગત અપરાધભાવને ધ્યાનમાં લીધા વિના, સમૂહને શિક્ષા કરવી. સામૂહિક શિક્ષા હંમેશાં નિર્દોષ પીડિતો સર્જે છે અને તેથી તે અન્યાય છે.