જાગૃતિ (Awareness)

મન દ્વારા કોઈ વસ્તુની ઓળખ કે પારખ -- આંતરિક (વિચારવું, અનુભવવું) કે બાહ્ય (વસ્તુઓ, ઘટનાઓ). જાગૃતિ એટલે મન જેને રજૂ કરી શકે તેવી વસ્તુ પ્રત્યે સચેત હોવું.